પપ્પુએ પોતાના છોકરાનું 👶નામ પાકિસ્તાન 🇵🇰 રાખ્યું.
તેના મિત્રોં એ કહ્યું –
“અરે તૂ તો ખૂબ જ મોટો દેશભક્ત 🇮🇳 બનીને ફરતો હતો ને,
તો પછી છોકરાનું નામ પાકિસ્તાન 🇵🇰 કેમ રાખ્યું ?”
સૉલિડ જવાબ
પપ્પુ દેશભક્ત 🇮🇳 છું
ત્યારે જ તો રાખ્યું છે નામ… જેથી આખી દુનિયાને 🌏 ખબર પડે કે
હિન્દુસ્તાનમાં 🇮🇳 પણ કોઈ એવો છે, જે પાકિસ્તાનનો 🇵🇰 બાપ છે..
ભૂરો:- પપ્પા આટલો બધો દારૂ🍾 ના પીવો
ભુરા ના પપ્પા:- પીવા દે બેટા..
સાથે શું લઇ જવાના છીએ🤨
ભૂરો:- પણ…આમ ને આમ પીધા કરશો
તો મૂકી ને પણ શું જવાના😡
🤣🤣🤣