પરીક્ષામાં સવાલ ❓ આવ્યો કે
“ચેલેન્જ🤙કોને કહેવાય ?”
છોકરાએ આખું પેપર 📋 ખાલી મુકી દીધું
અને છેલ્લા પેજ પર લખી 📝 નાખ્યું કે
“હિંમત હોય તો પાસ 🎓 કરીને બતાવો”
😂🤣😂
એ દિવસે તો ઉડતા પંખીઓ પણ🤔
ચોંકી ને હવામાં ઉભા 🚫 રહી ગયા.
જયારે પત્ની બોલી :- “સાંભળો છો… તમે ગાડીમાં એ.સી. ચલાવો છો,
એનું બીલ ઘરે આવે છે કે દુકાને?”
🤣😂🤣