Monday, December 23, 2024
Homeજોક્સપપ્પાની પરી ઉડી ગઈ... સ્માર્ટ ગુજ્જુ

પપ્પાની પરી ઉડી ગઈ… સ્માર્ટ ગુજ્જુ

છોકરો : હાય, આઈ લવ યુ
છોકરી : મારે બોયફ્રેન્ડ છે
છોકરો : વાંધો નય મને બસ એ જ
જાણવાના તારા બાપુજીએ મને પાંચ હજાર દીધાં છે.


છોકરીઓ બાળપણમાં પપ્પાની પરી - સ્માર્ટ ગુજ્જુ

છોકરીઓ :- બાળપણમાં પપ્પાની પરી,
લગ્ન પછી ઘરની રાણી..
છોકરાઓ :- પહેલા માં-બાપનો
માર ખાતા હતા,
લગ્ન પછી પત્નીની 😜😂😂
છોકરાઓ ને તો ક્યાય હખ નો આવું..


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments