પતિ હીબકે ચડી ને રોયો
જયારે પત્ની નુ આઠમાં ધોરણ નુ પ્રમાણપત્ર હાથ માં આવ્યુ એમાં લખ્યુ તુ
“કોમળભાષી અને શાંતિપ્રિય અને વર્તણુક સારી”
😂🤣😂
આ દુનિયામાં ત્રણ પ્રકાર ના લોકો હોય છે…
પોઝીટીવ = જે આગળ વધવામાં મદદ કરે,
નેગેટીવ = જે આગળ વધતા અટકાવે,
રિલેટિવ = જે પોઝીટીવ અને નેગેટીવ
બંને ની પથારી ફેરવી નાખે…
😂🤣😂