નિષ્ફળ પ્રેમ વ્યક્તિને કવિ બનવા
પહાડો ની વચ્ચે મોકલે છે.
સફળ પ્રેમ વ્યક્તિને,
શાકભાજી લેવા માર્કેટ મા મોકલે છે.
😂🤣😂
અમુક દોસ્તારો બોલવામાં એવા
હોય ને કે ઘર ભંગાવે..
એક દોસ્તાર પહેલી જ વાર તે ઘરે આવ્યો,
છોકરાને જોઈને કહે વાહ.. અસલ તારા તારા જેવો જ છે જો
મેં કિધું મૂંગો મર બાજુવાળીનો છે.. અહીં રમવા આવ્યો છે..
😂🤣😂