છોકરીઃ તમે ચીંતા ના કરો લગ્ન પછી હુ તમારા દુઃખ માં ભાગીદાર બનીશ.
છોકરોઃ- પણ હુ કયા દુઃખી છું ?
છોકરીઃ- હુ લગ્ન પછી ની વાત કરુ છું.
પતિ, પત્ની મ્યૂઝિયમ જોવા ગયા.
પતિઃ અહીં દુનિયાનાં બધા પ્રાચીન હથિયારો છે.
પત્નીઃ બધા નથી.
પતિઃ કેમ?
પત્નીઃ વેલણ ક્યાં છે ?