Monday, December 23, 2024
HomeBlogતમે એટલા બધા ભોળા છો ને કેતમને આખું ગામ છેતરી જાય !!...સ્માર્ટ...

તમે એટલા બધા ભોળા છો ને કેતમને આખું ગામ છેતરી જાય !!…સ્માર્ટ ગુજ્જુ

પત્ની:- તમે એટલા બધા ભોળા છો ને કે
તમને આખું ગામ છેતરી જાય

પતિ :- હા શરૂઆત તો તારા બાપેજ કરી છે…!!
😂😂😂


જમાઈ :- તમારી છોકરીનો બહુ ત્રાસ છે બહુ
નખરા કરે છે અને કારણ વગર ઝઘડે છે..
સહાનુભુતિ સાથે સસરા કહે:- ભાઈ તારી પાસે જે “કટપીસ” છે ને.
એનો “અખો ટાકો” મારી પાસે છે…!! 
જમાઈ ચુપ થઈ ગયા…
🤣🤣🤣


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments