Monday, December 23, 2024
Homeજોક્સજો બકા 🤔... સ્માર્ટ ગુજ્જુ

જો બકા 🤔… સ્માર્ટ ગુજ્જુ

જો બકા
ઘરવાળી હોય તો ખીજાય…!!
ખોટું ની લગાડવાનું…!!
🤣🤣🤣


યુવતી પરફ્યુમ લગાવીને બસમાં ચઢી એટલે
યુવકે કોમેન્ટ કરી :
‘આજકાલ ફિનાઈલનો ઉપયોગ વધુ થાય છે 😂.’
યુવતી : ‘તોય માખો પીછો 🐝 નથી છોડતી….’
🤣🤣🤣


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments