Monday, December 23, 2024
Homeજોક્સજાનું તારું નામ હાથ પર લખાવુ કે કાંડા પર... સ્માર્ટ ગુજ્જુ

જાનું તારું નામ હાથ પર લખાવુ કે કાંડા પર… સ્માર્ટ ગુજ્જુ

છોકરો:- જાનું તારું નામ હાથ પર લખાવુ કે કાંડા પર.
છોકરી:- એવી આડી અવડી જગ્યાએ ના લખાવો
સાચો પ્રેમ હોય તો મીલકત ના દસ્તાવેજ મા લખાવજો.
🤣😂🤣


પત્ની:- આજે તમે એક ખાશો કે બે ?
પતી:- મેં કીધું, તું રોટલી, પરોઠું કે ભાખરી,
એમ ચોખવટ કર,આમા ખોટી ગેરસમજ ઉભી થાય છે.!!
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments