જજ👨🏻🎓 : કાલે તને સવારે 6 ⏰ વાગ્યે ફાંસી આપવામાં આવશે
ચોર : હાહાહાહા🤣🤣
જજ👨🏻🎓 : હસે છો શેનું…
ચોર : હું જાગું છું જ ૧૧ ⏰ વાગ્યે
🤣🤣🤣
ગર્લફ્રેન્ડે પિઝા🍕ખાતા ખાતાં એકદમ રોમેન્ટિક 💕અંદાજમાં બોયફ્રેન્ડને પૂછ્યુ:-
કઈક એવું કહે ને કે…
મારા દિલના 💕ધબકારા📈 વધી જાય.
બોયફ્રેન્ડ : તારી માં ના સમ ખિસ્સામાં એક રૂપિયો💸 પણ નથી અત્યારે
😂🤣😂