Monday, December 23, 2024
Homeજોક્સએક ડોશીએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી... સ્માર્ટ ગુજ્જુ

એક ડોશીએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી… સ્માર્ટ ગુજ્જુ

એક ડોશીએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી.
જજે ડોશીને પૂછ્યું કે આટલા બધા લાંબા વખત સાથે રહ્યા પછી છૂટાછેડા લેવાનું કારણ?
ડોશી : જજ સાહેબ, મારા પતિ મારાપર માનસીક અત્યાચાર ગુજારે છે
જજ: એ કેવી રીતે?
ડોશી : એને જયારે મરજી થાય ત્યારે મને ખરીખોટી સંભળાવે છે..
અને હું જયારે સામે જવાબ આપવાનું શરુ કરું ત્યારે..
એ કાનમાંથી મશીન કાઢી નાખે છે.
😂🤣😂


છગનઃ ખોટું બોલવાની પણ કંઈક લિમિટ હોવી જોઈએ.
મગનઃ કેમ શું થયું?
છગનઃ અરે, મેં 1000 રૂપિયા ઉધાર માગવા માટે મનસુખને એના ઘરના
લેન્ડલાઈન પર ફોન કર્યો, તો એ બોલ્યો,
થોડી વાર રહીને ફોન કર,
હું અત્યારે ગાડી ચલાવું છું.
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments