Monday, December 23, 2024
Homeજોક્સએક કિલો મહાગઠબંધન આપજો... સ્માર્ટ ગુજ્જુ

એક કિલો મહાગઠબંધન આપજો… સ્માર્ટ ગુજ્જુ

ગ્રાહક- એક કિલો
મહાગઠબંધન આપજો
દુકાનદાર- શું?
ગ્રાહક- 1 કિલો ઊંધિયું
અપને..!!
😂🤣😂


ગમે તેવી મળતી નથી,
ગમે છે તે મળતી નથી,
જે મળે છે તે ફાવતી નથી,
ફાવે સે તેની સાથે જરાય મજા આવતી નથી,
જેની સાથે મજા આવે સે તે કાયમ રહેતી નથી,
તેનું નામ… નૌકરી,
તમને શું લાગ્યું છોકરી…
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments