Monday, December 23, 2024
Homeજોક્સએક અગત્યની સુચના… સ્માર્ટ ગુજ્જુ

એક અગત્યની સુચના… સ્માર્ટ ગુજ્જુ

એક અગત્યની સુચના…
જો કોઈ અજાણી છોકરી તમને ભેટ આપે તો લેવું નહિ…
એમાં રાખડી હોય શકે છે, થોડી બેદરકારી તમને ભાઈ બનાવી શકે છે!
(જનહિતમાં જારી)
😂🤣😂


ટીન્કી : ચાલ ને શોપીંગ કરવા.
પીન્કી : ના યાર..હમણાં મંદી ચાલે
ટીન્કી : તારે પાંચ બોયફ્રેન્ડ છે ને…!
પીન્કી : ના હવે તો ત્રણ જ છે. બે ને તો ભાઇ દીધા’..
ટીન્કી : ઓહ..! કેમ ભાઈ..?
પીન્કી : ભવિષ્ય નું વિચારવા નું કે નહીં.. મામેરા નું સેટિંગ પણ કરવું પડે ને…
લ્યો આને કોઈ દી મોઘવારી નડે…?
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments