Monday, December 23, 2024
Homeજોક્સઆપણે આપણી વાતને છુપાવીને રાખીશું... સ્માર્ટ ગુજ્જુ

આપણે આપણી વાતને છુપાવીને રાખીશું… સ્માર્ટ ગુજ્જુ

પ્રેમી :- આપણે આપણી વાતને છુપાવીને રાખીશું.
પ્રેમિકા :- ના, હું તો મારી ફ્રેન્ડ મંજરીને તો કહીશ.
પ્રેમી :- કેમ ?
પ્રેમિકા :- એ કાયમ કહે છે કે કોઇ ગાંડો જ હશે જે મારી સાથે લગ્ન કરશે.
😂🤣😂


ટીચર :- નાલાયક, કલાસમાં
છોકરીઓ જોડે આટલી બધી વાતો કેમ કરે છે ?
છોકરો :- મેડમ, ગરીબ છું.
મોબાઈલમાં મેસેજ ફ્રી નથી.
😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments