Monday, December 23, 2024
HomeBlogઆજકાલ તું મને સિગારેટ પીવાથી રોકતી નથી... સ્માર્ટ ગુજ્જુ

આજકાલ તું મને સિગારેટ પીવાથી રોકતી નથી… સ્માર્ટ ગુજ્જુ

પતિ🧑: આજકાલ તું મને સિગારેટ🚬 પીવાથી રોકતી નથી અને દારૂ પીવાથી 🍾 પણ શું થયું ફરિયાદો કરીને થાકી ગઈ..?

પત્ની👩 : ના, LICવાળો પરમ દિવસે જ બધા ફાયદા બતાવીને ગયો છે..!

(જીવન કે સાથ ભી ઔર જીવન કે બાદ ભી..)
🤣🤣🤣


(મુન્નો લગ્ન માં જમવા ગયો)

ત્યાં પ્લેટ પર મૂકેલ ટીશ્યુ પેપર જોઇ ને🤔
તેને થયું કે આ પણ કોઇ ખાવા🥣 ની વસ્તુ છે
તે લઇ ને મોઢા માં મૂકવા જતો હતો.
ત્યાં તેની ઘરવાળી એ રાડ😲 પાડી… ખાતા નહીં, હાવ મોળું સે🤣..!
🤣🤣🤣


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments