Monday, December 23, 2024
HomeBlogઅમેરિકા વાળા:-તમે ઈલેક્ટ્રીક વાયર આટલા ઊંચે કેમ રાખો છો🤔?...સ્માર્ટ ગુજ્જુ

અમેરિકા વાળા:-તમે ઈલેક્ટ્રીક વાયર આટલા ઊંચે કેમ રાખો છો🤔?…સ્માર્ટ ગુજ્જુ

અમેરિકા 🇺🇸 વાળા:-
તમે ઈલેક્ટ્રીક વાયર આટલા ઊંચે કેમ રાખો છો?

ભારત 🇮🇳 વાળા:- અમારા
બૈરાઓ તેના ઉપર કપડાં 👚 ન સૂકવે ને એટલા માટે…!

😂🤣😂


શિક્ષક🧑‍🏫: જો આપણી સ્કુલ🏫ની સામે કોઈ બોમ્બ💣
મુકી જાય તો તમે શું કરશો🤔?

ભૂરો🧑‍🎓: ૫-૧૦ ⏰ મિનિટ રાહ જોઈ,
જો કોઈ લેવા ના આવે તો સ્ટાફ રૂમમાં 🏚️ જમા કરાવી દેવાનો…
નિયમ ઈ નિયમ.. હો સાયબ…!!

😂🤣😂


RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments